આલેખની મદદથી બે ચલવાળા સુરેખ સમીકરણોની નીચેની જોડી ઉકેલો: $2x - 3y = 5$ અને $4x - 6y = -13$.

  • A
    $(1, 2)$
  • B
    $\text{ઉકેલ નથી } (\varnothing)$
  • C
    $(3, 1)$
  • D
    $(7, 5)$

Explore More

Similar Questions

આલેખની મદદથી બે ચલવાળા સુરેખ સમીકરણોની નીચેની જોડી ઉકેલો: $3x + 6y = 4$ અને $2x + 4y = \frac{8}{3}$.

બે અંકની એક સંખ્યા,અંકોના સરવાળાને $8$ વડે ગુણીને તેમાંથી $5$ બાદ કરવાથી અથવા અંકોના તફાવતને $16$ વડે ગુણીને તેમાં $3$ ઉમેરવાથી મળે છે. તે સંખ્યા શોધો.

Difficult
View Solution

નીચે આપેલા સમીકરણોની જોડીને ચોકડી ગુણાકારની રીતથી ઉકેલો:
$\frac{x}{5} - \frac{y}{4} = \frac{9}{40}$
$\frac{x}{3} - \frac{y}{2} = \frac{5}{12}$

જો બે અંકની સંખ્યા,જેમાં એકમનો અંક $y$ અને દશકનો અંક $x$ છે,તેના બે અંકોની વચ્ચે શૂન્ય મૂકવામાં આવે,તો નવી સંખ્યા $\ldots \ldots \ldots \ldots$ થશે.

Difficult
View Solution

નીચે આપેલા સુરેખ સમીકરણોની જોડી ઉકેલો: $\frac{9}{a} + \frac{8}{b} = 7$ અને $\frac{2}{a} - \frac{3}{b} = -8$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo